વ્હાલી દીકરી યોજના જુઓ અહીંથી | Vahali Dikri Yojana 2023 । દીકરી ને ૧,૧૦,૦૦૦ ની સહાય આજે જ ફોર્મ ભરો

વહાલી દીકરી યોજના 2023 (ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી, official website, PDF Form Download) | Vahali Dikri Yojana in Gujarati | Gujarat Vahali Dikri Yojana | wcd gujarat | wcd gujarat vahli dikri yojana | વ્હાલી દીકરી લગ્ન યોજના | લાડકી દીકરી યોજના | vahali dikri yojana in gujarati pdf download । વ્હાલી દીકરી યોજના 2023 ફોર્મ ક્યાં ભરવું? | Vahali Dikri Yojana Online Application Process | વ્હાલી દીકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ અને કઈ કચેરીનો સંપર્ક કરવો? | Download New Vahali Dikari Yojana Application Form PDF

ગુજરાત સરકાર એ સમય દરમિયાન મહિલાઓ માટે તેમજ ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા વહાલી દીકરી યોજના શરૂ કરવામાં આવેલી છે જે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે.

વહાલી દિકરી યોજનાનો હાઇલાઇટસ

યોજનાનું નામ વ્હાલી દીકરી યોજના 2023
લાભાર્થીઓગુજરાત ની દીકરીઓ
મળવાપાત્ર રકમ એક લાખને દસ હઝાર રૂપિયા (1,10,000)
અરજી કરવાનો સમય દીકરી ના જન્મ પછી એક વર્ષના સમય દરમ્યાન
અધિકૃત વેબસાઈટhttps://wcd.gujarat.gov.in/

વ્હાલી દીકરી યોજના ઉદેશ્ય

ગુજરાત સરકાર દ્વારા વાહલી દીકરી યોજના બહાર પાડવામા અવેલ આ યોજના નો મુખ્ય ઉદેસ્ય તમને નીશે આપેલ છે. Vahli Dikri Yojana launched to save Gujarat’s daughters જો તમે આ યોજના માં ફોર્મ ભરવા માંગતા હોવ તો તમે આ ફોર્મ ભરી શકો છો. વહાલી દીકરી યોજના માટે તમારી દીકરી ને સારી સહાય મારવા પાત્ર છે. આ યોજના ની વધારે માહિતી નીચે આપેલ છે

  • દીકરીનો જન્મદરમાં વધારવો કરવો.
  • દીકરીના શિક્ષણને ઉતેજન આપવું અને એમાં વધારો કરવો.
  • દીકરી/સ્ત્રીનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું.
  • બાળલગ્ન થતા અટકાવવા.

ગુજરાત સરકારની યોજનાઓ

નમો ટેબ્લેટ યોજના 2023 અહી ક્લિક કરો
શ્રી વાજપેયી બેંકેબલ યોજના 2023 અહી ક્લિક કરો
મહિલા સ્વાવલંબન યોજના 2023 અહી ક્લિક કરો
દેશી ગાય સહાય યોજના 2023 અહી ક્લિક કરો

ગુજરાત વ્હાલી દીકરી યોજના પાત્રતા

  • પરિવારની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને Vahali Dikri Yojana નો લાભ મળવાપાત્ર રહેશે
  • 2 ઓગસ્ટ 2019 બાદ જન્મેલી દીકરીઓ જ આ યોજના નો લાભ લઇ શકે (vahali dikri yojana age limit)
  • દીકરી ના સમયે માતા ની ઉમર 18 વર્ષ કે તેથી વધારે હોવી જરૂરી છે
  • અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ.
  • કુટુંબની વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.

વહાલી દીકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • દીકરીનો જન્મ પ્રમાણપત્ર
  • માતા-પિતાનું આધાર કાર્ડ અથવા તો દીકરી નું આધાર કાર્ડ હોય તો
  • આવકનો દાખલો
  • દંપતીને પોતાના હયાત બધા જ બાળકોના જન્મ પ્રમાણપત્ર
  • રેશનકાર્ડની ઝેરોક્ષ
  • આધાર કાર્ડ ની ઝેરોક્ષ
  • વાલી દિકરી યોજના નું સોગંદનામું

વ્હાલી દીકરી યોજના મળવાપાત્ર સહાય

વ્હાલી દીકરી યોજનામાં લાભાર્થી દીકરીને કુલ ત્રણ હપ્તામાં સહાયની રકમ ચૂકવવામાં આવશે. આ યોજના અંતર્ગત લાભાર્થી દીકરીને ત્રણ હપ્તામાં કુલ રૂપિયા 110000 (એક લાખ દસ હજાર) મળવા પાત્ર થશે.

પ્રથમ હપ્તામાં – લાભાર્થી દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4000/- (ચાર હજાર રૂપિયા) મળવાપાત્ર થશે.

બીજો હપ્તો પેટે – લાભાર્થી દીકરી નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 6000/- મળવાપાત્ર થશે.

છેલ્લા હપ્તા થશે.અને અંતિમ હપ્તા પેટે– લાભાર્થી દીકરી 18 વર્ષની ઉંમર કરે તેને ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ 100000/- (એક લાખ) સહાય મળવાપાત્ર થશે પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ.

નોંધ:- વ્હાલી દીકરી યોજના અંતર્ગત લાભાર્થી દીકરી 18 વર્ષ પહેલાં મૃત્યુ પામે તો ‘બાકી સહાય’ મળવાપાત્ર થશે નહીં.

વ્હાલી દીકરી યોજના અરજી કેવી રીતે કરવી

  • ગ્રામસ્તરે સંકલિત બાળ વિકાસ યોજના(ICDS) દ્વારા ચાલતી આંગણવાડી કેન્દ્ર પરથી વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ વિનામૂલ્યે મળશે તથા ગ્રામ પંચાયત ખાતે Digital Gujarat Portal ની કામગીરી કરતા VCE (Village Computer Entrepreneur) પાસેથી પણ વિનામૂલ્યે મેળવી શકો છો.
  • તાલુકાસ્તરે જિલ્લા પંચાયત હસ્તક આવેલી તાલુકા “સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી(ICDS)” ની કચેરી ખાતેથી વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ વિનામૂલ્યે મળશે.
  • જિલ્લા સ્તરે મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે વ્હાલી દીકરી યોજનાનું અરજી ફોર્મ વિનામૂલ્યે(મફત) મળશે.

ઉપયોગી લિન્ક

ઓફીસીયલ વેબસાઈટ અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો