Tractor Sahay Yojana Gujarat 2023 | ટ્રેક્ટરની ખરીદી પર રૂ.60,000 સુધી સબસીડી યોજના । । Khedut Subsidy Yojana | ટ્રેક્ટર સહાય યોજના 2023, PM કિસાન ટ્રેક્ટર યોજના (Tractor Sahay Yojana, Online Form, Apply, Subsidy, Eligibility, Purpose, Required Documents)
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક ડબલ કરવા માટે તથા વધારવા માટે અવનવી ખેડૂત લક્ષી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ખેડૂત યોજનાની યાદી ikhedut પોર્ટલ પર ઓનલાઈન બહાર પાડવામાં આવે છે. ખેડૂતો ખેતીમાં સારી રીતે અને ઝડપી ખેડ કરી કરી શકે કુદરતી સાધન, પરંપરાગત સાધનો કે ટ્રેકટરનો ઉપયોગ કરે છે. ઘણા ખેડૂતો આર્થિક પરિસ્થિતિને ધ્યાને રાખીને ટેકનોલોજીના સાધનોની ખરીદી કરી શકતા નથી. જેથી સરકારના Krushi ane Sahkar Vibhag Gujarat દ્વારા ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. Tractor Sahay Yojana 2023 નો લાભ લેવા માટે Online Arji કરવાની રહેશે.
ટ્રેક્ટર સહાય યોજના 2023
યોજનાનું નામ | ટ્રેકટર સહાય યોજના 2022-23 (Tractor Sahay Yojana) |
યોજનાનો હેતુ | ખેડૂત પાક માં સારું ઉત્પાદન લેવા માટે અને ટ્રેક્ટરની ખરીદી પર સબસીડી મેળવવા માટે |
લાભાર્થીઓ | ગુજરાતના ખેડૂતો |
સહાયની રકમ | 6,00,000 |
માન્ય વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
ટ્રેક્ટર સહાય યોજના 2023 ની પાત્રતા
- ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
- ગુજરાત રાજ્યના નાના, સિમાંત અને મહિલા ખેડૂતોને તથા SC,ST,જનરલ અને અન્ય ખેડૂતોને આ યોજનાઓને લાભ મળશે.
- લાભાર્થી ખેડૂત જમીન અથવા વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તો તેમને લાભ મળે.
- ખેડૂતોને ફક્ત જ વાર આ યોજનાનો લાભ મળશે નહીં.
- ખેડૂતઓએ Tractor Subsidy Scheme યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી Online Form ભરવાનું રહેશે.
ટ્રેક્ટર સહાય યોજનાનો હેતુ ?
આદિજાતિના લોકોની આર્થિક સ્થિતિ ખુબ નબળી હોવાથી તેઓ બેંક પાસે લોન લઇ શકતા નથી અને બેંક તેમની પાસે ઉંચા વ્યાજદર વસુલે છે. આ આદિજાતિના લોકોને ઓછા વ્યાજદરે લોન આપવામાં આવે છે જેથી તેઓ ટ્રેક્ટરની ખરીદી કરી શકે અને તેઓ પોતાનું જીવનધોરણ ઊંચું લાવી શકે.
Tractor Sahay Yojana મળવાપાત્ર લાભ
ટ્રેકટર યોજના માટે સબસીડી નક્કી થયેલી છે. આ સહાય યોજના હેઠળ અરજદાર ખેડૂતોની જાતિ અને દરજ્જાના આધારે Subsidy આપવામાં આવશે. જે નીચે મુજબ છે.
આ પણ વાંચો : ઘરઘંટી સહાય યોજના । ગુજરાત ના નાગરિકોને આ યોજના હેઠળ રૂપિયા 15000/- ની સહાય મળશે । Ghar Ghanti Sahay Yojana 2023
અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ
- બેંક પાસબુક ની નકલ.
- જો લાભાર્થી ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંકતા હોવાનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
- જો લાભાર્થી ટ્રાઇબલ વિસ્તાર માં આવતા હોય તો વન અધિકાર પ્રમાણપત્ર (જો હોય તો)
- જો લાભાર્થી ખેડૂત એસ.સી કે એસટી હોય તો જાતિનું પ્રમાણપત્ર
- લાભાર્થી ખેડૂત આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો
- સંયુક્ત ખાતેદારના કિસ્સામાં જમીનમાં નામ ધરાવતા તમામ ખેડૂતોનું સંમતિ પત્રક.
- રેશનકાર્ડની નકલ
- આધાર કાર્ડની નકલ
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?
- ટ્રેક્ટર સહાય યોજના લાભ લેવા માટે સવથી પેલા https://ikhedut.gujarat.gov.in પર જાવ
- ત્યાર પછી વેબસાઈટ ના હોમ પેજ પર યોજના બટન પર કિલક કરો
- ત્યાર બાદ તમારી સામે યોજના અને ઘટકો નું લીસ્ટ આવશે.
- ત્યાર બાદ બાગાયતી યોજના ની અંદર વિગતો માટે અહી કિલક કરો ત્યાં કિલક કરો
- ત્યાર બાદ તમારી સામે બાગાયતી યોજના નું લીસ્ટ ખુલી ને આવશે
- ત્યાર બાદ માં 25 “17 – “ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી)” માં “અરજી કરો” લખેલ આવે તેના પર ક્લિક કરો.
- ત્યાર બાદ તમને પૂછવા માં આવશે કે મે ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા છો કે નહિ , જો તમારું રજીસ્ટ્રેશન) બાકી હોય તો સાવ પ્રથમ તમારે રજીસ્ટ્રેશન) કરવાનું રહશે
- રજીસ્ટ્રેશન) કરવા તમારો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખાવનો રહશે તમારા મોબાઈલ OTP આવશે તેને દાખલ કરો તે થી તરત જ તમારી સામે અરજી ની વિગતો આવી જશે .
- નવી અરજી કરો” બટન ઉપર ક્લીક કરી નવી અરજી કરો.
- જો તમે અરજી માં સુધારા કરવા માગો છો તો અરજી અપડેટ કરો” બટન ઉપર ક્લીક કરો. અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.
- ત્યાર બાદ તમારી અરજી ને કન્ફર્મ કરો
- અરજી PDF ની પ્રિન્ટ નીકાળી લો
- જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની બાગાયતી કચેરીનો સંપર્ક કરવો.
- અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો ઉપર લાઈન માં દર્શાવેલી વિગતો વાચો
- અરજી નો પ્રિન્ટ આઉટ લેવું કરજીયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી/અંગુઠાનું નિશાન કરી જરૂરી દસ્તાવેજ સાથે અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે રજુ કરવાની રહેશે.
- અથવા આઇ ખેડુત પોર્ટલ પર ખેડુત ઓનલાઇન અરજી કર્યાબાદ તેની પ્રિંટ લઇ સહિ/અંગુઠાનું નિશાન કરી તેને સ્કેન કરીને પોર્ટલ પર “અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ” મેનુમાં કલીક કરીને અપલોડ કરી શકાશે.
- જેને લાગુ પડતુ હોય ત્યાં જેમ કે SC અને ST જાતી “અન્ય ડોક્યુમેન્ટ અપલોડ” મેનુમાં જાતિના દાખલાની સ્કેન કરેલ નક્લ પણ અપલોડ કરવાની સુવિધા ચાલુ
- જેથી ખેડુતે કચેરીમાં રુબરુ અરજી પહોચાડવાની જરુરીયાત રહેતી નથી.
- સ્કેન કરેલ નક્લ PDF ફોરમેટમાં અપલોડ કરવી તેની સાઇઝ ૨૦૦ k.b થી વધવી જોઇએ.
- આ રીતે ઉપરના સ્ટેપ ને ફોલ્લો કરીને તમે આઈ ખેડૂત ગુજરાત પોર્ટલ પર સરળ તાથી Tractor Sahay Yojana 2023 માટે ની અરજી કરી શકો છો.
ઉપયોગી લીંક
અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |