Advertisements

ટ્રેક્ટર સહાય યોજના 2023 | ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા સરકાર આપશે સબસીડી સહાય

Advertisements

ટ્રેક્ટર સહાય યોજના 2023, પીએમ કિસાન ટ્રેક્ટર યોજના (ટ્રેક્ટર સહાય યોજના, ઓનલાઈન ફોર્મ, અરજી, સબસિડી, પાત્રતા, હેતુ, જરૂરી દસ્તાવેજો)
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. આજે આપણે ટ્રેક્ટર સહાય યોજનાની વચ્ચે છીએ, ચાલો વાત કરીએ ગુજરાત સરકાર ખેડૂતોના હિતમાં ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકી રહી છે.
ટ્રેક્ટર સહાય યોજના 2023. ટ્રેક્ટર સહાય યોજના 2023 – નમસ્કાર મિત્રો class3exam.com વેબસાઈટ પર તમારી આજના આ લેખમાં આપણે ટ્રેક્ટર સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી આપના છે તો આ લેખને અંત સુધી વાંચો.

ટ્રેક્ટર સહાય યોજના 2023

યોજનાનું નામ ટ્રેક્ટર સહાય યોજના 2023
સંસ્થા આદિજાતિ વિકાસ નિગમ
ઉદ્દેશ ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે ટ્રેકટરની
ખરીદી પર સબસીડી
લાભાર્થી ગુજરાતના ખેડૂતોને
માન્ય વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/
ટ્રેક્ટર સહાય યોજના 2023

ટ્રેકટર સહાય યોજનાનો હેતુ

ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી ટ્રેકટર સહાય યોજના માટેનું મુખ્ય હેતુ એ છે કે ગુજરાતમાં રહેતો ગુજરાતનો ખેડૂતે તેમને ખેતી માટે ટ્રેક્ટર ખરીદવા પર તેમને આર્થિક રીતે સહાય મળે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂત લક્ષી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે.ખેતી કરવામાં સૌથી વધુ આજે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે સાથે સાથે ટ્રેકટર નો પણ ઉપયોગ થઇ રહ્યો છે, જેથી ગુજરાત સરકારની ઇચ્છા મુજબ ખેડૂતો પાસે હોવું જોઈએ તે માટે ગુજરાત સરકારે ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી આપવા ઈચ્છતી હતી તેથી ગુજરાત સરકાર ટ્રેકટર સહાય યોજના અથવા ટ્રેક્ટર સબસિડી યોજના બહાર પાડવામાં આવી.

ટ્રેક્ટર સહાય યોજનામાં જરૂરી દસ્તાવેજો

  • લાભાર્થી ખેડૂતની 7/12, 8- અ ની નકલ.
  • રેશનકાર્ડની નકલ
  • આધાર કાર્ડ ની નકલ
  • જો લાભાર્થી ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંકતા હોવાનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  • જો લાભાર્થી ટ્રાઇબલ વિસ્તાર માં આવતા હોય તો વન અધિકાર પ્રમાણપત્ર (જો હોય તો)
  • જો લાભાર્થી ખેડૂત એસ.સી કે એસટી હોય તો જાતિનું પ્રમાણપત્ર
  • સંયુક્ત ખાતેદારના કિસ્સામાં જમીનમાં નામ ધરાવતા તમામ ખેડૂતોનું સંમતિ પત્રક.
  • બેંક પાસબુક ની નકલ.
  • લાભાર્થી ખેડૂત આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો

ટ્રેકટર સહાય યોજના માં કેટલી સહાય મળશે ?

ગુજરાત સરકાર ની ખેડૂતો માટે શરૂ કરવામાં આવેલી Tractor Subsidy In Gujarat 2022 અંતર્ગત અનુસુચિત જનજાતિના ખેડૂતો ને ટ્રેક્ટર ની ખરીદી પર ખર્ચ ના 50% સુધી કે 0.60 લાખ રૂપિયા ની સબસિડી આપવામાં આવશે તથા આની ખેડૂતો ને ખેડૂતો ને ટ્રેક્ટર ની ખરીદી પર ખર્ચ ના 40% સુધી કે 0.45 લાખ રૂપિયા ની સબસિડી આપવામાં આવશે.

ટ્રેક્ટર સહાય યોજના ના મહત્વ ના મુદ્દાઓ

  • આવેદક ખેડૂત હોવો જોઈએ તો જ તેને Tractor Sahay Yojana અંતર્ગત સબસિડી મળવાપાત્ર રહેશે.
  • Tractor Subsidy In Gujarat 2023 અંતર્ગત સબસિડી મેળવવા ઇચ્છતા આવેદકે સરકાર દ્વારા નક્કી કરેલ ડીલર પાસે થી જ ટ્રેક્ટર ની ખરીદી કરવા ની રહેશે.
  • જૂના ટ્રેક્ટર ની ખરીદી પર સબસિડી આપવામાં આવશે નહીં.
  • એક ખેડૂત ને માત્ર એક જ વાર સબસિડી ચૂકવામાં આવશે.
  • સબસિડી ની રકમ ટ્રેક્ટર ની ખરીદી કર્યા બાદ ચૂકવવામાં આવશે.

ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી.

  • ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ Google પર i-Khedut Portal સર્ચ કરવાનું રહેશે.
  • ત્યાર બાદ તમને i-Khedut ની ઓફીસીયલ વેબસાઈટ જોવા મળશે.
  • હવે i-Khedut Portal Official પર “યોજનાઓ” લખેલ હશે તેનાં પર ક્લિક કરો.
  • અહીં ક્લિક કર્યા બાદ તમને સ્ક્રીન પર “ખેતી વાડીની યોજનાઓ ” લખેલ હશે તેનાં પર ક્લિક કરો.
  • “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કર્યા બાદ તેમાં(9) નંબરે “ટ્રેક્ટર સહાય યોજના” માં ” અરજી કરો” પર ક્લિક કરો.
  • ક્લિક કર્યા બાદ તમારી સામે એક ફોર્મ ખુલશે તેમાં જે માહિતી માંગે છે તેને ભરીને આ ફોર્મને સબમિટ કરી દો.
  • આ ફોર્મ સબમિટ કર્યા બાદ આ અરજી ફોર્મની પ્રીન્ટ કાઢીને આપેલ એડ્રેસ પર જઈને ડોક્યુમેન્ટ સાથે જમા કરાવવાના રહેશે.

અરજી કરવા માટે ઉપયોગી લિંક:

અરજી કરવા માટે અહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો