Talati exam date 2023: ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા તલાટીને લેખિત પરીક્ષાની સંભવિત તારીખ 23 એપ્રિલ જાહેર કરવામાં આવી છે. ત્યારે તૈયારીઓના ભાગરૂપ પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા દરેક જીલ્લામાંથી પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે નહી તેની વિગતો મંગાવવામાં આવી છે. જે વિગતો આવ્યા બાદ તારીખ જાહેર કરવામાં આવશે. Talati exam date 2023 આ બાબતે હસમુખ પટેલ ટ્વિટ કરી માહિતી આપી હતી.
તલાટી પરીક્ષા 2023
નોકરી ભરતી બોર્ડ નું નામ | ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) |
પોસ્ટનું નામ | તલાટી કમ મંત્રી – class 3 |
કુલ જગ્યાઓ | ૩૪૩૭ |
સત્તાવાર વેબસાઇટ | http://gpssb.gujarat.gov.in/ |
9 એપ્રિલ આસપાસ યોજાઇ શકે છે પરીક્ષા
GPSSB દ્વારા લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફુટ્યા બાદ સરકાર દ્વારા IPS હસમુખ પટેલની ગુજરાત પંચાયત બોર્ડનાં અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. ત્યારે આજે તેઓએ ટ્વિટ કરી તલાટીની પરીક્ષાની સંભવિત તારીખ પણ ટ્વિટ પર જાહેર કરતા ઉમેદવારોએ હાશકારો અનુભવ્યો હતો. હસમુખ પટેલ દ્વારા ગત રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષાની તૈયારીઓના ભાગરૂપે સંભવિત તારીખોની જાણકારી ટ્વિટ કરી ઉમેદવારોને આપી હતી. પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ લેવા માંગે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવી છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે. ગત રોજ હસમુખ પટેલે ટ્વીટ કરી માહિતી આપી છે.
ટ્વિટ કરી આપી જાણકારી
મિત્રો, જુનિયર કલાર્ક નું પેપર લીક થયું ત્યારબાદ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ના નવા ચેરમેન તરીકે હસમુખ પટેલ ની વરણી થઈ છે જેઓ ગુજરાતનાં અડિશનલ ડિજિપી છે. તેમના દ્વારા છેલ્લા કેટલાક વર્ષ માં પોલીસ ખાતાની 3 લાખ જેટલાં વિધાર્થી ઓ માટે ભરતી પ્રકિયા પૂર્ણ કરી છે. જે બદલ તેમનું કાર્ય બિરદાવા જેવું છે જે બદલ તેમને આ વધારાનો ચાર્જ આપવામાં આવેલ છે. તે હંમેશા ટ્વિટર ના માધ્યમાંથી વિધાર્થીઓના પ્રોબ્લેમ સાભાળી તેમનું સોલ્યુશન લાવાનો પ્રયાસ કરે છે. તો જો તમારું ટ્વિટર માં એકાઉન્ટ છે તો તમે હસમુખ પટેલ સર ને ફોલોવ કરી શકો છો.
તલાટી ભરતી જિલ્લા પ્રમાણે જગ્યાઓ

તલાટી ભરતી પેપર સમય
- પ્રશ્નની કુલ સંખ્યા – 100
- પરીક્ષાનો કુલ સમય – 1 કલાક.
- કુલ ગુણ – 100
નોંધ: અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે
ઉપયોગી લિન્ક
સંભવિત તારીખ ની ટ્વિટ | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |