ભારતીય રમત ગમત સંસ્થા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા માં 90 જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત

Sports Authority of India Recruitment

ભારતીય રમત ગમત સંસ્થા દ્વારા પરફોર્મન્સ એનાલિસ્ટ (ફિઝિયોથેરાપિસ્ટ, સ્ટ્રેન્થ એન્ડ કન્ડીશનીંગ એક્સપર્ટ, ફિઝિયોલોજિસ્ટ, સાયકોલોજિસ્ટ, બાયોમિકેનિક્સ, ન્યુટ્રિશનિસ્ટ અને એન્થ્રોપોમેટ્રિસ્ટ) તરીકે કોન્ટ્રાક્ટના આધારે નિમણૂક માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઑનલાઇન અરજીઓ આમંત્રિત કરે છે. SAI ભરતી 2022 SAI દ્વારા 93 જગ્યાઓ ભરવામાં આવશે અને આ ખાલી જગ્યાઓ SAI એનાલિસ્ટની નોકરીઓ માટે સોંપવામાં આવી છે. જે ઉમેદવારો દિલ્હીમાં … Read more