આ એપ દ્વારા મહિલાઓને મળશે ઘરે બેઠા હજારો રૂપિયા કમાવાની તક

Riser App ભારતનું પહેલું એવું ડિજિટલ પ્લેટફોર્મ જે ફક્ત અને ફક્ત આપણી ભારતીય મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે બનાવવામાં આવ્યું છે. જ્યાં કોઈ પણ ભારતીય મહિલા જે પોતે કોઈ સ્કિલ-કૌશલ્ય અને પ્રતિભા ધરાવે છે, તો તેનો Short Video બનાવી આ એપ્લિકેશન મારફતે સારી એવી આવક કરી શકે છે. આ એપનો ધ્યેય શું છે ? હાલ સમગ્ર … Read more