અમદાવાદ જગન્નાથ રથયાત્રા ૨૦૨૨ ટાઇમ ટેબલ

અમદાવાદ: ત્રણ વર્ષ બાદ આ વર્ષે ભગવાન જગન્નાથ 145મી રથયાત્રા રંગેચંગે નીકળશે. આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), અમદાવાદ પોલીસ અને જગન્નાથ મંદિર તરફથી તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે પહેલી જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથાયાત્રા (Rathyatra 2022) નીકળશે. લોકો શાંતિથી રથયાત્રાને જોઈ શકે તે માટે મંદિર તરફથી રથયાત્રાનું સમય પત્રક જાહેર … Read more