Maruti Alto : માત્ર 60000 રૂપિયામાં મળી રહી છે મારુતિ અલ્ટો, જાણો કઈ રીતે?

Maruti Alto : માત્ર 60000 રૂપિયામાં મળી રહી છે મારુતિ અલ્ટો, જાણો કઈ રીતે?

મારુતિ સુઝુકી દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની છે. અલ્ટો પણ મારુતિના સૌથી વધુ પસંદ કરાયેલા મોડલમાંથી એક છે. અલ્ટો એક શક્તિશાળી અને શાનદાર દેખાતી કાર છે. મારુતિ કી 22.05 થી 31.59 કિલોમીટરની માઈલેજ આપે છે. કારમાં 796 સીસીનું એન્જિન આપવામાં આવ્યું છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ કારની શરૂઆતી કિંમત 2.95 … Read more