તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આવ્યા મહત્વના સમાચાર : જુનીયર ક્લાર્ક ની પરીક્ષા ની નવી તારીખ જાહેર
ગુજરાત પંચાયત વિભાગ દ્વારા જુનિયર કલાર્ક પરીક્ષા તારીખો જાહેર કરી દેવામાં આવી છે, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની ૨૯.૦૧.૨૦૨૩ યોજાનારી જુનિયર કલાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. હવે પંચાયત પસન્દગી મંડળ દ્વારા જુનીયર ક્લાર્ક પરીક્ષા એપ્રિલ માસમાં લેવાશે, નવા ઇન્ચાર્જ ચેરમેન હસમુખ પટેલની જાહેરાત, પરીક્ષાની તારીખ ટુક સમયમાં જાહેર થશે. જુનીયર ક્લાર્ક ની પરીક્ષા 2023 …