જગન્નાથ રથયાત્રા લાઇવ : રથયાત્રા લાઇવ જુઓ ઘરે બેઠા તમારા મોબાઈલમાં

જગન્નાથ રથયાત્રા લાઇવ : રથયાત્રાનો આનંદ ઉઠાવો ઘરે બેઠા તમારા મોબાઈલમાં

જગન્નાથ રથયાત્રા જુઓ તમારા મોબાઈલમાં, આજે અષાઢી બીજ છે એટલે અમદાવાદ માં ભગવાન જગન્નાથ ની ભવ્ય રથયાત્રાનું આયોજન તો હોય જ છે, બે વર્ષના બ્રેક બાદ ફરી ભક્તિમય વાતાવરણ માં આ વર્ષે ૨૦૨૨ માં પણ આ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ તો ઘણીબધી જગ્યાએ અને શહેરોમાં જગન્નાથની રથયાત્રા યોજાતી હોય છે, પરંતુ અમદાવાદમાં એટલી … Read more