ભારતીય નૌકાદળમાં આવી 10 પાસ પર મોટી ભરતી
નેવી ટ્રેડ્સમેન મેટ ભરતી 2022: ભારતીય નૌકાદળે ટ્રેડ્સમેન મેટની જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. સૂચના અનુસાર, ભારતીય નૌકાદળ કુલ 112 જગ્યાઓ પર ભરતી કરશે. આ ભરતી માટેની સૂચના 2જી ઓગસ્ટ 2022ના રોજ બહાર પાડવામાં આવી હતી. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ભારતીય નેવી ટ્રેડસમેન મેટ ભરતી 2022 માટે 06.09.2022 સુધી તેની અધિકૃત વેબસાઇટ @joinindiannavy.gov.in … Read more