કરોડો ખાતાધારકો માટે ખુશખબર : HDFC ના મર્જર પર મોટા સમાચાર, જાણો શું થશે લાભ
એચડીએફસી અને એચડીએફસી બેંકના મર્જરને આરબીઆઈ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. હવે આ મર્જર લગભગ નક્કી છે. ભારતીય બેન્કિંગ ઉદ્યોગમાં સૌથી મોટા મર્જર તરીકે જોવામાં આવતા એચડીએફસી-એચડીએફસી બેન્કના મર્જરની જાહેરાત 4 એપ્રિલના રોજ કરવામાં આવી હતી. 2 જુલાઈએ એનએસઈ અને બીએસઈએ મર્જરને મંજૂરી આપી હતી. સાથે જ 4 જુલાઇના રોજ આરબીઆઇએ પણ આ મર્જરની મંજૂરી … Read more