જો તમારી પાસે JIO કે BSNL નું કાર્ડ છે તો સારા સમાચાર,માત્ર 22 રૂપિયામાં મેળવો 90 દિવસ ની વેલીડીટી
ભારત સરકાર સંચાલિત BSNL કંપની ગ્રાહકો માટે સૌથી સસ્તો રિચાર્જ પ્લાન (BSNL Jio Recharge Plan) લાવી છે. આ પ્લાનમાં ગ્રાહકોને 90 દિવસની વેલિડિટીની સુવિધા આપવામાં આવે છે. BSNL અને Jio કંપની (BSNL Jio Recharge Plan) 22 રૂપિયાનો રિચાર્જ પ્લાન લાવી છે.જેના વિષે આપણે આજે વિતૃત માહિતી જોઈશું. BSNL અને Jio નો સસ્તો પ્લાન ભારત સરકાર … Read more