વરસાદ પછી જુઓ ગીરનાર પર્વતનો અદ્ભુત નજારો

રોપ-વેની સફર દરમિયાન પર્વતમાળામાં ફેલાયેલી લીલોતરી,હસ્નાપુર ડેમ, શહેર અને ભવનાથ તળાવનો અદભુત નજારો -રોમાંચનો અનુભવ થાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લો મુકેલો ગીરનાર રોપ વેની ટ્રોલીઓ પહેલા જ દિવસે સવારથી ફુલ રહી હતી. દશેરાએ આખા દિવસમાં કુલ મળીને 2100 લોકોએ પ્રવાસ કર્યો હતો અને કંપનીને 14 લાખ રૂપિયાની આવક થતાં ખરા અર્થમાં દશેરાની ઉજવણી થઈ … Read more