GEDA યોજના 2022: ઈલેક્ટ્રીક બાઈક અને રિક્ષા ઉપર સબસીડી
નમસ્કાર વાચકમિત્રો, દુનિયામાં પ્રદૂષણની સ્થિતિ ખૂબ જ વધી રહી છે જેનાથી માનવજીવન ઉપર ખતરો ઉભો થયો છે. હા પ્રદુષણ થી બચવા માટે હવે બજારમાં ઈલેક્ટ્રીક ગાડીઓ પણ આવી રહી છે. જેનાથી પ્રદૂષણ ફેલાવવા નો ખતરો ખૂબ જ નહિવત થઇ જાય છે. તો આજે આપણે આવું જ Gujarat two wheeler scheme 2022 યોજના વિશે વિગતવાર માહિતી … Read more