સરકારી કંપની આવી ભરતી,ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા 120 જગ્યા પર ભરતી ની જાહેરાત
ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા ઘણી બધી જગ્યાઓ પર ભરતીને લઈને એક સૂચના જારી કરવામાં આવી છે, જો તમે પણ ગેઈલ ભરતી 2023 માટે ઓનલાઈન અરજી કરવા ઈચ્છો છો, તો હવે તમે ગેઈલની સત્તાવાર વેબસાઈટ @gailonline.com દ્વારા આ ભરતી માટે અરજી કરી શકો છો. તમે ઓનલાઈન અરજી કરી શકશો તે નોંધનીય છે કે જો … Read more