મફત છત્રી યોજના 2022 ગુજરાત: નાના વેપારીઓને સરકાર આપશે મફત છત્રી જુઓ માહિતી

મફત છત્રી યોજના 2022 ગુજરાત

@ikhedut.gujarat.gov.in ફળો અને શાકભાજીના બગાડને રોકવા માટે નાના વિક્રેતાઓને મફત છત્રી/છાયાનું કવર આપવા માટે ઓનલાઈન સહાયતા યોજના જાહેર કરવામાં આવી છે. મફત છત્રી યોજના ગુજરાત આ યોજના હાટ બજારમાં વેચતા ફળો, શાકભાજી, ફૂલો અને રાજ્યના નાશવંત કૃષિ ઉત્પાદનોના રોડ કિનારે વેચાણ સાથેની લારીવાળા હોકરોને મફત છત્રી પ્રદાન કરશે. આ યોજનામાં એક લાભાર્થી (એટલે ​​કે આધાર … Read more