આ પાંચ શેર માં રોકાણ કરવાથીં તમને થશે ફાયદો જુઓ બજેટ પછી નફો આપતા પાંચ શેર
ઘરેલુ શેરબજારમાં અત્યારે શરૂઆતના કારોબારમાં તેજી જોવા મળી હતી. આ રીતે ટેકનિકલ ચાર્ટથી એક વાર ફરી એ વાતની સ્પષ્ટતા થઈ હતી કે શેરબજારના અચ્છે દિન હજી પૂરા નથી થયા. ઘરેલું શેરબજારમાં કેટલાક શેરોમાં ખુબ જ વધારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે જે બ્રેકઆઉટની નજીક છે અને આ શેરોમાં રોકાણથી આગામી દિવસોમાં ઘણું દમદાર રિટર્ન … Read more