હવે આધારકાર્ડને લગતા કોઈપણ કામ કરો આ એપ દ્વારા

હવે આધારકાર્ડને લગતા કોઈપણ કામ કરો આ એપ દ્વારા

FaceRD એપ : આધાર કાર્ડ ધારકો હવે ફેસ ઓથેન્ટિકેશન, દ્વારા તેમની ઓળખની પુષ્ટિ કરી શકશે…આ માટે એક એપ લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ તેને Aadhaar FaceRD નામ આપ્યું છે. તેને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. એન્ડ્રોઇડ યુઝર્સ આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે. એક રિપોર્ટ … Read more