રોજગાર સમાચાર

ગુજરાત સરકાર દ્વારા હાલમાં ચાલતી તમામ નોકરીની માહિતી,રોજગાર સમાચાર ડાઉનલોડ કરો

ગુજરાત સરકાર દ્વારા ગુજરાત માહિતી વિભાગે રોજગાર સમાચારનો નવીનતમ અંક પ્રકાશિત કર્યો છે ગુજરાત રોજગાર સમાચાર સાપ્તાહિક સમાચાર પત્ર pdf ફાઇલ ડાઉનલોડ કરી ને નોકરીની માહિતી મેળવી શકો છો. ગુજરાત રોજગાર સમાચાર ગુજરાત રોજગાર સમાચાર પ્રકાશિત કરે છે. તમે આ મેગેઝિનમાં નવીનતમ સરકારી નોકરીઓ અને ક્વિઝ અને કેટલાક મહત્વપૂર્ણ લેખો જોઈ શકો છો. ઉત્સાહી લોકો … Read more