ડ્રેગન ફ્રુટની ખેતી કરવા માટે સરકારની મોટી જાહેરાત, જાણો શું છે સમાચાર

ડ્રેગન ફ્રુટની ખેતી કરવા માટે સરકારની મોટી જાહેરાત, જાણો શું છે સમાચાર

GANDHINAGAR : ગુજરાત સરકારે ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું કે કમલમ ફળ એટલે કે ડ્રેગનફ્રૂટનું વાવેતર કરતા ખેડૂતોને કુલ રૂ.1000 લાખ તેમજ કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત ખેડૂતોને રૂ.650 લાખની આર્થિક સહાય કરવામાં આવશે. હેક્ટર દીઠ 3 લાખ અને 4.50 લાખની સહાય ડ્રેગનફ્રૂટનું … Read more