GSEB SSC ધોરણ 10નું રિઝલ્ટ આવતીકાલે થશે જાહેર ।। તમારું રિઝલ્ટ સૌથી પહેલા કેવી રીતે જોશો ?
ધોરણ 10 રીઝલ્ટ તારીખ 2022 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૦૬/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે. જૂન 2022 માં જાહેર કરાશે પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની જૂન 2022માં પરિણામ જાહેર થાય તેવી સંભાવના છે. બોર્ડે HSC અને … Read more