દિન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના 2023 : આ યોજના હેઠળ ગામના બેરોજગાર યુવાનોને મળશે નોકરી
સરકારશ્રી દ્વારા ઘણી બધી યોજનાઓ અમલી બનાવે છે. સ્વરોજ ગારી મેળવવા માટે માનવ ગરિમા યોજના, માનવ કલ્યાણ યોજના વગેરે હાલમાં ચાલુ છે. જ્યારે મોટો વ્યવ્સાય ચાલુ કરવો હોય તો વાજપાઈ બેંકેબલ યોજના પણ હાલ ઓનલાઈન એપ્લિકેશન કરી શકાય છે. પરંતુ આજે આપણે જાણીએ છીએ કે, એક ઉંમર પછી નોકરી કે કોઈપણ કામ કરવું કેટલું જરૂરી … Read more