GPSC Preparation Guide ( જીપીએસસી તૈયારી માટે નું માર્ગદર્શન )
સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ ની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે.હવે સરકારી ભરતીઓ માં જનરલ અને અનામત કેટેગરી ના પરિણામો માં બઉ લાંબો ફરક હોતો નથી જે યુવાનોમાં સરકારી પરિક્ષાઓ માટે આવેલ જાગૃકતા બતાવે છે. સરકારી પરિક્ષાઓ માં તીવ્ર સ્પર્ધા વધતા હવે હાર્ડવર્ક નહિ પરંતુ સાથે સમાર્ટવર્ક પણ કરવું જરૂરી બની ગયું છે. …
GPSC Preparation Guide ( જીપીએસસી તૈયારી માટે નું માર્ગદર્શન ) Read More »