CISF Driver Recruitment 2023

ધોરણ : 12 પાસ ઉપર આવી ભરતી : CISF માં કોન્સ્ટેબલ, ડ્રાઈવર ની 451 જગ્યાઓ પર અરજી કરો

સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF) એ 13મી જાન્યુઆરી 2023 ના રોજ CISF ડ્રાઈવર ભરતી 2023 માટે કોન્સ્ટેબલ ડ્રાઈવર, અને કોન્સ્ટેબલ ફાયર સર્વિસ માટે 451 ખાલી જગ્યાઓની ભરતી માટે એક અધિકૃત સૂચના બહાર પાડી. . ઓનલાઈન અરજી વિન્ડો સત્તાવાર વેબસાઈટ પર 23મી જાન્યુઆરી 2023થી સક્રિય છે. ઉમેદવારોએ CISF ડ્રાઇવર ભરતી 2023 સંબંધિત નીચે દર્શાવેલ વિગતો વાંચવી … Read more