મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના

માત્ર પાંચ રૂપિયામાં મળશે ભરપેટ ભોજન :મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજનાની કરાઈ જાહેરાત

માત્ર પાંચ રૂપિયામાં મળશે ભરપેટ ભોજન :મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજનાની કરાઈ જાહેરાત.156 બેઠક જીત્યા પછી ભૂપેન્દ્ર પટેલ સરકારનું વર્ષ 2023-24નું આજે પ્રથમ બજેટ રજૂ થઈ રહ્યું છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના નાણામંત્રી કનુ દેસાઈ સતત બીજી વખત વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરી રહ્યાં છે. ત્યારે આજે નાગરિકોની નજર ગુજરાતના બજેટ પર છે કે ભાજપને જંગી જીત … Read more