CRPF માં ફરી એકવાર 10 પાસ માટે આવી ભરતી, રૂપિયા 21,700 સુધી મળશે દર મહિને પગાર
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એ કોન્સ્ટેબલ ટેકનિકલ અને ટ્રેડ્સમેન ભરતી 2023 જાહેરનામું બહાર પાડ્યું છે. આ CRPF કોન્સ્ટેબલ ડ્રાઈવર, મોચી, મોટર મિકેનિક, સુથાર, દરજી, બેન્ડ, રસોઈયા, માલી, ચિત્રકાર, સફાઈ કર્મચારી, ધોબી, વાળંદની ભરતી 2023 માં રસ ધરાવતા કોઈપણ ઉમેદવાર 27 માર્ચ 2023 થી 25 એપ્રિલ 2023 સુધી રિક્રુટમેન્ટ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. … Read more