ધોરણ 10 પાસ ઉપર ભરતી : 1,410 જગ્યાઓ માટે કોન્સ્ટેબલ ની નોકરી માટે આવી ભરતીની જાહેરાત
BSF Recruitment 2023 : બીએસએફમાં નોકરી મેળવવાના સપના જોઈ રહેલા ઉમેદવારો માટે ખુશખબર આવી છે. બીએસએફમાં ટૂંક સમયમાં બંપર ભરતી આવવાની છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, સીમા સુરક્ષા બલ, બીએસએફ ટૂંક સમયમાં કોન્સ્ટેબલના પદ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવાના છે. જે અંતર્ગત લગભગ 1410 પદ પર ભરતી થશે. તેમાં મહિલાઓ તથા પુરુષો બંને માટે …
ધોરણ 10 પાસ ઉપર ભરતી : 1,410 જગ્યાઓ માટે કોન્સ્ટેબલ ની નોકરી માટે આવી ભરતીની જાહેરાત Read More »