BMI Calculator : શું તમે તંદુરસ્ત છો, તમારી ઉમર પ્રમાણે તમારું વજન કેટલું હોવું જોઈએ જુઓ આ એપ ની મદદથી
એક સ્વસ્થ વ્યક્તિનું વજન તેની ઊંચાઈના હિસાબે હોવી જોઈએ અને તે માટે શું માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. જો તમારી લંબાઇ અને વજનનો ગુણાકાર જ બીએમઆઈ કહેવાય છે અને તેને માપવા અલગ અલગ કેલક્યુલેટર આવે છે. તે કઈ ફોર્મુલા પર કામ કરે છે અને તેના ઉપયોગની ક્યાં જરૂર હોય છે, તે અંગે જાણવું જોઈએ. બીએમઆઈ …