ગુજરાત વાવાજોડું અપડેટ 2023, બીપોરજોય વાવાઝોડા ને લઈને જુઓ મહત્વની અપડેટ @Biporjoy cyclone
ગુજરાતના દરિયાકાંઠે બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. હવે વાવાઝોડું ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે. વાવાઝોડું નલિયા અને માંડવીની આસપાસ લેન્ડફોલ કરશે ત્યારે મોરબી પર બિપોરજોય વાવાઝોડાનો ખતરો વધ્યો છે. વાવાઝોડાના ખતરાને લઈ પોર્ટ પરની તમામ કામગીરી બંધ કરી દેવાઈ છે. પોર્ટ પર ભયજનક સિગ્નલ 4 વધારીને 9 નંબરનું કરાયું છે. અતિભારે સ્થિતિ સર્જાવાની શક્યતાને …