Arvind Kejriwal Biography

અરવિંદ કેજરીવાલ બાયોગ્રાફી | કેજરીવાલ કોણ છે।અરવિંદ કેજરીવાલ જીવનચરિત્ર।કેજરીવાલ પરિચય

અરવિંદ કેજરીવાલ ભારતીય રાજકારણના એક લોકપ્રિય રાજનેતા અને લોકપ્રિય સામાજિક કાર્યકર્તા છે. બાળપણમાં તેઓ એક ઉજજવળ વિધાર્થી તરીકે તેમણે પહેલા જ પ્રયાસે પરીક્ષા પાસ કરી હતી. અને પછી તેઓ પ. બંગાળ માં આઇઆઇટી ખડકપૂર માં એડમિશન લઈ તેમણે મિકેનિકલ ઇનજીનીયરિંગ પસંદ કર્યું હતું. તમને 1993 માં સિવિલ સેવા પરીક્ષા પાસ કરી અને ભારતીય રાજસ્વ સેવામાં … Read more