અંત્યોદય રેશન કાર્ડ (AAY) કઢાવી લો અને મેળવો અનેક લાભો,જુઓ સંપૂર્ણ પ્રક્રિયા

Antyodaya Ration Card

આપણે ગુજરાતમાં અંત્યોદય (AAY) રેશન કાર્ડ કેવી રીતે બનાવવું તેની સમગ્ર માહિતી અને પ્રક્રિયા શેર કરીશું. તમે નવા AAY રેશન કાર્ડ માટે ઑફલાઇન અથવા ઑનલાઇન અરજી કરી શકો છો. અંત્યોદય રેશન કાર્ડ ગુજરાતમાં અંત્યોદય (AAY) રેશન કાર્ડ માટે digitalgujarat.gov.in વેબ પોર્ટલ અને એપલ દ્વારા ઓનલાઈન અરજી કરી શકો છો. હવે નવી રેશનકાર્ડ સેવા ખુલી છે … Read more