GPSSB Junior Clerk Answer Key 2023 | GPSSB જુનિયર ક્લાર્ક આન્સર કી 2023 @ gpssb.gujarat.gov.in
GPSSB Junior Clerk Answer Key 2023: ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા 9 એપ્રિલ, 2023 ના રોજ લેવામાં આવી હતી. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ અનુસાર, GPSSB જુનિયર ક્લાર્ક આન્સર કી જાહેર કરવામાં આવી છે.તો તમે તેને ઓફિશિયલ વેબસાઇટ અથવા તો નીચે આપેલી લિન્ક પરથી ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો.વિસ્તૃત માહિતી …