અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

એપ્રેન્ટીસશીપ એકટ ૧૯૬૧/નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશન સ્કીમ મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ અંતગર્ત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન કોમ્યુનિટી ડેવલોપમેન્ટ ડીપાર્ટમેન્ટ (યુ.સી.ડી.) ખાતામાં ૧૦૦ અપ્રેન્ટીસોની નિમણુક કરવાની થાય છે.આથી જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો અ.મ્યુ.કોર્પોની વેબસાઈટ www.ahmedabadcity.gov.in ઉપર થી ૦૩-૦૯-૨૦૨૨ સાંજે ૫.૦૦ કલાક સુધી અરજી કરી શકશે. AMC ભરતી 2022 અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તાજેતારમાં એક જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં … Read more