અંબાજી મંદિર ના લાઈવ દર્શન કરો,રોજ ની આરતી જુઓ મોબાઈલ માં
જગત જનની માં અંબાનું મંદિર કોરોના વાઇરસની દહેશતના પગલે ભક્તોના દર્શન માટે બંધ કરવામાં આવ્યું છે.દેશ-વિદેશના કરોડો માઇભકતો માટે શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ઈતિહાસમાં પહેલીવાર ઘટ સ્થાપન અને માતાજીની આરતી લાઇવ નિહાળી શકાશે. અંબાજી મંદિર મા અંબાના પ્રાગટયની ગાથા મુજબ પ્રજાપતિ દક્ષે બૃદસ્પતિ સક નામના મહાયજ્ઞનું આયોજન કર્યું હતું. દક્ષે બધા જ દેવોને નિમંત્રમ …
અંબાજી મંદિર ના લાઈવ દર્શન કરો,રોજ ની આરતી જુઓ મોબાઈલ માં Read More »