અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023

ફરી એકવાર આવી રોજગારીની તક : ધોરણ 8 પાસ થી ગ્રેજ્યુએટ માટે યોજાશે ભરતી મેળો

અમદાવાદ શહેરમાં ફરી એકવાર રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ-9થી 12 પાસ અને ગ્રેજ્યુએટ નોકરી વાંછુક યુવાનો માટે વધુ એક તક ખુલી છે. જેમાં 20 જેટલી અલગ-અલગ સેક્ટરની કંપનીઓ ઉપસ્થિત રહેશે અને 1000 ઉમેદવારોને નોકરીની તક મળી શકે છે. આ ભરતી મેળો ચાલુ અઠવાડિયામાં જ યોજાઈ રહ્યો છે.રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર …

ફરી એકવાર આવી રોજગારીની તક : ધોરણ 8 પાસ થી ગ્રેજ્યુએટ માટે યોજાશે ભરતી મેળો Read More »