Aadhaar PVC Card

હવે પાનકાર્ડ જેવું જ પ્લાસ્ટિક નું આધારકાર્ડ મંગાવો ઘરે બેઠા,જુઓ સંપૂર્ણ પ્રોસેસ

આધાર કાર્ડ એ ભારતીય નાગરિક માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. ઘણી સરકારી યોજનાઓના ફાયદાઓ મેળવવા માટે, આધાર કાર્ડ હોવું જરૂરી છે.હવે ઘરે બેઠા તમે પીવિસી આધાર કાર્ડ મંગાવી શકો છો કેમ કે તે તે મેળવવું ખૂબ જ સરળ છે. આ પહેલા, આધાર ફક્ત પ્રિન્ટ સ્વરૂપમાં કાગળ પર ઉપલબ્ધ હતા. PVC આધાર કાર્ડ શું છે UIDAI … Read more