Aadhar Updation Date Extended: ફરી લોકહિતમાં લેવાયો નિર્ણય આધારકાર્ડ અપડેટ માટે તારીખ લંબાવાઈ મફતમાં કરો અપડેટ
હાલ દરેક વ્યક્તિનું એક મહત્વ ડોકયુમેંટ એટલે આધાર કાર્ડ. હાલ કોઈ પણ યોજનો લાભ લેવો હોય તો સૌ પ્રથમ આધારકાર્ડ આપવું ફરજિયાત છે. જેમે જ આધારકાર્ડ અપડેટ કરવું ખુબજ જરૂરી છે. જે તમારે પણ તમારું આધારકાર્ડને ફ્રીમાં અપડેટ કરવું છે, તો આ આર્ટીકલ તમારા માટે જ છે.સામાન્ય લોકો માટે રાહતના સમાચાર એ આવ્યા છે કે …