હવે 7/12 અને 8-અ ના દાખલા કઢાવા ઈ-ધરા કે ઈ-ગ્રામ સેન્ટર પર નહિ જવું પડે

ગુજરાત સરકારના Revenue Department દ્વારા લેન્ડ રેકોર્ડ સિસ્ટમને ઓનલાઇન બનાવવામાં આવેલ છે. Gujarat E Dhara તરીકે ઓળખાતી ડીજીટાઈઝેશન સિસ્ટમને ભારત સરકાર તરફથી પ્રશંસા મેળવી છે. આ સિસ્ટમને e-Governance Project માટે એવોર્ડ પણ મળેલો છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે રાજ્યના ખેડૂતો મહેસૂલી રેકોર્ડ એટલે Land Record નમૂના 7/12, 8-A, …

હવે 7/12 અને 8-અ ના દાખલા કઢાવા ઈ-ધરા કે ઈ-ગ્રામ સેન્ટર પર નહિ જવું પડે Read More »