હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી: 20 થી 22 જૂન માં પડશે ધોધમાર વરસાદ

હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી: 20 થી 22 જૂન માં પડશે ધોધમાર વરસાદ

રાજ્યમાં હજુ પાંચ દિવસ વાદળછાયુ વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે 21 અને 22 જૂનના દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. તો 22 જૂનના ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં હાલ કોઈ વરસાદની શક્યતા નહીં હોવાનું હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા થોડા … Read more