ઈ-શ્રમ કાર્ડ યોજના મેળવો 2 લાખ રૂપિયાનો વીમો મફત

ઈ-શ્રમ કાર્ડ યોજના: મેળવો 2 લાખ રૂપિયાનો વીમો મફત

ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે. આપણા દેશમાં ખેતી કે અન્ય રોજગાર સાથે જોડાયેલા શ્રમિકોની સંખ્યા સૌથી વધારે છે. દેશમાં સંગઠિત કે અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલ શ્રમિકો માટે સરકારશ્રી દ્વારા વિવિધ સરકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. સરકારી યોજનાઓ હોવા છતાં પણ ઘણા શ્રમિકો માહિતીના અભાવને કારણે યોજનાઓનો લાભ મેળવી શકતા નથી. જેને ધ્યાને …

ઈ-શ્રમ કાર્ડ યોજના: મેળવો 2 લાખ રૂપિયાનો વીમો મફત Read More »