Advertisements
તબેલા લોન યોજના ગુજરાત 2023 | Tabela Loan Yojana in Gujarat ગુજરાતના પશુપાલકો અને ખેડૂતોને આ યોજના હેઠળ તેમની ગાય અને ભેંસ માટે તબેલા બનાવવા માટે લોન મળશે. જે લોકો પાસે ઘણી બધી ગાયો અને ભેંસ હોય તેઓ લોકોની સંભાળ રાખવા માટે સારી જગ્યાએ તબેલા બાંધવા સક્ષમ હોવા જોઈએ. જે અંતર્ગત પશુપાલન લોન યોજના 2023 ગુજરાતને સ્વરોજગાર યોજના હેઠળ આપવામાં આવશે. આ લોન મેળવવા માટે, વ્યક્તિએ આદિજાતિ ગુજરાત વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
તબેલા લોન સહાય 2023
યોજનાનું નામ | તબેલા બનાવવા માટે લોન યોજના |
યોજનાનો ઉદ્દેશ | તબેલાના હેતુ માટે લોન આપીને જીવન ધોરણ સુધારી શકાય અને પગભર બની શકાય છે. |
લાભાર્થી | ગુજરાતનાં અનુસૂચિત જનજાતિ નાગરિકો |
કુલ મળવાપાત્ર લોનની રકમ | લાભાર્થીને 4 લાખ સુધીની લોન આપવામાં આવે છે. |
ધિરાણ નો વ્યાજ દર | 04% ના વ્યાજ દર સાથે ધિરાણ આપવામાં આવે છે. |
તબેલા લોન સહાય કેમ આપવામાં આવશે
ગુજરાતમાં આદિજાતિ વિકાસ દ્વારા શરૂ કરવામાં આવેલી તબેલા આ યોજના (Tabela Sahay Loan Yojana in Gujarati)નો મુખ્ય હેતુ ગુજરાત રાજ્યમાં આવેલા હતા અનુસૂચિત જનજાતિના લોકો તેમજ બહારની સંસ્થાઓ બેન્કો પાસેથી ઊંચા વ્યાજે લોન લેવી પડે તે માટે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ દ્વારા આ સહાય યોજના આપવામાં આવે છે.
લોન મેળવવા માટે પાત્રતા
- અરજદાર આદિજાતિનો છે તતે અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
- અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 55 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
- તબેલા બનાવવા લોન યોજના માટે તમારી લાયકાત કેટલી હોવી જોઈએ તે બાબત વિશે થોડું જાણી લઈએ.
- અરજદાર આદિજાતિનો છે તતે અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
- અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 55 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
- લાભાર્થી પાસે આધારકાર્ડ હોવું જોઈએ.
- અરજદાર પાસે ચૂંટણીકાર્ડ પણ હોવું જોઈએ.
- કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની આવક ધરાવતા હોય તેમને આ યોજનનો લાભ મળે છે.
- અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ.
- લાભર્થીએ જે તબેલાના હેતુ માટે ધિરાણની માંગણી કરેલ હોય તેની જાણકારી હોવી જોઈએ.
- તબેલો ચલાવવાની જાણકારી અથવા તાલીમ લીધી હોવી જોઈએ.
- તબેલા અંગે ઓછામાં ઓછું એક કે બે દૂધ વાળું પશુ પાળેલું હોવું જોઈએ.
- કામ કર્યા અનુભવ હોવો જોઈએ અને તેજ દૂધ ડેરીના સભ્ય હોવા જોઈએ.
- છેલ્લા 12 માસમાં દૂધ ડેરીમાં દૂધ ભરેલ હોય તેની પાસબુક રજુ કરવાની રહેશે.
- તાલીમ/અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
- કુટુંબના કોઈ પણ વ્યક્તિએ IDDP યોજના હેઠળ જીટીડીસીમાંથી લાભ લીધેલ ના હોવો જોઈએ.

યોજના અંતર્ગત કેટલું મળશે ધિરાણ
અરજદારને રૂપિયા 4 લાખ લોન તબેલો બનાવવા આ યોજના હેઠળ મળશે. આ લોન મંજુર થયાં બાદ અરજદારે આ તબેલાનું બાંધકામ ચાલુ કરાવી દેવું પડશે.
આ યોજનમાં વ્યાજદર કેટલો રહેશે
- લાભાર્થીને રૂપિયા 4 લાખનું ધિરાણ મળશે.
- લાભાર્થીઓએ આ ધિરાણ મેળવવા કુલ ધિરાણના 10% પ્રમાણે ફાળો ભરવાનો રહેશે.
- આ ધિરાણ વાર્ષિક 4 ટકાના દરે ભરવાનું હોય છે. જે તબેલા લોન સબસીડી બરાબર છે.
- તબેલા માટે લોન લીધેલી પરત ચૂકવતા વિલબ થશે તો 2% ટકા દંડનીય થશે.
- આ લોન માટે અરજદાર પાસે સગવડ હોય તો અરજદાર લોન લીધા બાદ નિયત સમય કરતા પહેલા પણ લોન ભરી શકે છે.
લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો
- અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર (સક્ષમ અધિકારીનું )
- અરજદારના રેશનકાર્ડની નકલ
- બેંક ખાતાની પાસબુક
- આધાર કાર્ડની નકલ
- અરજદાર દ્વારા સબમિટ કરેલ મિલકતનો પુરાવો (બિલ્ડીંગ દસ્તાવેજો અને પ્રોપર્ટી કાર્ડ જે તાજેતરના છે અને જમીનનો 7/12 અને 8-A અથવા બોજ વગરનો છે)
- ગેરેન્ટર-1ના 7-12 અને 8-A અથવા મકાનના દસ્તાવેજો અને પ્રોપર્ટી કાર્ડ
- જમીનદાર-1 દ્વારા રજૂ કરાયેલ મિલકત અંગે સરકાર દ્વારા મંજૂર કરાયેલ મૂલ્યાંકન મૂલ્યાંકન અહેવાલ
- જમીનદાર-2 દ્વારા રજુ કરેલ મિલકત અંગે સરકારે માન્ય કરેલ મૂલ્યાંકન મૂલ્યાંકન અહેવાલ
- બેલીફે રૂ.20/-ના સ્ટેમ્પ પેપર પર એફિડેવિટ એફિડેવિટ સબમિટ કરવાનું રહેશે.
અરજી કેવી રીતે કરવી
- સૌ પ્રથમ તમારે Google ખુલવાનું છે પછી Google સેર્ચમાં જઈને તમારે “Adijati Nigam Gujarat” ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં Adijati Vikas Vibhag Gujarat ની Official Website ખુલશે.
- હવે તમને Home Page પર “Apply for Loan” નામનું બટન દેખાશે, જેના પર Click કરવાનું રહેશે.
- બટન પર ક્લિક કર્યા બાદ “Gujarat Tribal Develpoment Corporation” નામનું નવું Page ખુલશે.
- જેમાં તમારા દ્રારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “Register Here” પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારે Personal ID બનાવવાનું રહેશે.
- તમે પોતાના વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
- Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઇન બતાવશે.જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
- હવે તમારા દ્રારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.
- લાભર્થીએ પોતાના એપ્લિકેશન ઇન્ફોર્મેશન ઓનલાઇન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જમીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
- જેમાં યોજનાની પસંદગીમાં “તબેલા માટેની લોન યોજના” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.
- તમે નક્કી કરેલા જમીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્ટની વિગત, અન્ય માહિતી મુજબ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનાં રહેશે.
- તમામ વિગતો ઓનલાઇન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને પછી જ એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
- Save કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્ટ લઈને સાચવી રાખવાની રહેશે.
- તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “MY Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
- Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઇન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
- હવે તમારા દ્રારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.
- લાભાર્થીએ પોતાની એપ્લિકેશન ઇન્ફોરમેશન ઓનલાઇન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જમીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
- જેમાં યોજનાની પસંદગીમાં “તબેલા માટેની લોન યોજના” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.
- તમે નક્કી કરેલા જમીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્ટની વિગત, અન્ય માગ્યા મુજબ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનાં રહેશે.
- તમામ વિગતો ઓનલાઇન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
- Save કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્ટ લઈને સાચવી રાખવાની રહેશે.
ઉપયોગી લીંક
અદિજાતિ નિગમ ગુજરાતની સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
સીધી ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |