Advertisements
State Bank of India Recruitment 2023: આજ ના સમય માં નોકરી મેળવવી એ મોટી વાત કહેવાય એમાં જો સરકારી નોકરી મળે તો આપનું તથા આપના પરિવાર ની જીવન બદલાઈ જાય.શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ખુબ મોટી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી 2023
જાહેરાત કરનાર | સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા |
પોસ્ટ નું નામ | બિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ ફેસીલીટેટર |
નોકરીનું સ્થળ | ભારત |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 31 માર્ચ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.sbi.co.in/ |
કુલ જગ્યાઓ
જાહેરાતમાં જણાવ્યા અનુસાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ ફેસીલીટેટરની પોસ્ટ માટે 868 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાં નોકરીનું સ્થળ ભારતના અલગ અલગ શહેરો છે.
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ SBI દ્વારા[ Business Correspondent Facilitator] બિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ ફેસીલીટેટરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
કુલ જગ્યાઓ
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ RBOની કુલ 868 જગ્યાઓ પર ભરતી કરી છે. આ માટેની અરજી આવતીકાલથી એટલે કે 10 માર્ચથી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2023 છે. આ ભરતીઓ દેશના વિવિધ શહેરો માટે બહાર આવી છે.
લાયકાત:
મિત્રો, આ ભરતીમાં અરજી કરવા માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત તમે જાહેરાતમાં વાંચી શકો છો.આ કર્મચારીઓ બેંકમાંથી નિવૃત્ત થયા હોવાથી તેમના માટે કોઈ શૈક્ષણિક લાયકાતની જોગવાઈ નથી. તેમની પસંદગી પરીક્ષાના અનેક તબક્કા પછી કરવામાં આવશે.
અગત્યની તારીખ
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ ફેસિલિટેટરની જગ્યાઓ પર ભરતી (સરકારી નોકરીઓ 2023) માટે અરજીઓ માંગી છે. ઉમેદવારો આ પોસ્ટ્સ માટે સત્તાવાર વેબસાઇટ sbi.co.in દ્વારા અરજી કરી શકે છે. અરજીની પ્રક્રિયા 10 માર્ચથી શરૂ થઈ છે અને 31 માર્ચ, 2023 સુધી ચાલશે. આ પોસ્ટ્સ માટે અરજીઓ માત્ર ઓનલાઈન મોડમાં કરવાની રહેશે.
બેન્ક માં ફરી એકવાર આવી ભરતી : ICICI બેંક માં ફોર્મ ભરવાનો ચુકતા નહીં મોકો
પગારધોરણ
SBI બેંકની આ ભરતીમાં તમે બિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ ફેસીલીટેટરની પોસ્ટ પર પસંદગી પામ્યા બાદ તમને બેંક દ્વારા પ્રતિમાહ રૂપિયા 40,000 પગારધોરણ ચુકવવામાં આવશે.SBI બેંકની આ ભરતીમાં તમે બિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ ફેસીલીટેટરની પોસ્ટ પર પસંદગી પામ્યા બાદ તમને બેંક દ્વારા પ્રતિમાહ રૂપિયા 40,000 પગારધોરણ ચુકવવામાં આવશે.
DRDO Recruitment 2023 : રક્ષા મંત્રાલય માં આઇટીઆઈ થી લઈ સ્નાતક સુધી લાયકાત માટે આવી ભરતી
પસંદગી પ્રક્રિયા:
સૌ પ્રથમ બેંકની શોર્ટલિસ્ટિંગ કમિટી નક્કી કરશે કે ઉમેદવારોને કયા પરિમાણો પસંદ કરવા જોઈએ અને તે મુજબ, જો પૂરતી સંખ્યામાં અરજીઓ હશે તો તેમને ઇન્ટરવ્યુ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. આ પસંદગીના ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યુ 100 માર્કસનો હશે તેના ક્વોલિફાઇંગ માર્કસ બેંક દ્વારા નક્કી કરવામાં આવશે. તેના આધારે મેરિટ બનાવવામાં આવશે.
ફોર્મ કેવી રીતે ભરવું ?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે SBI ની સત્તાવાર વેબસાઈટ https://www.sbi.co.in/web/careers અથવા https://bank.sbi/web/careers પર જઈ Recruitment અથવા Career ના સેકશન માં જાવ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
અરજી સંબંધિત ઉપયોગી લીંક
નોકરીની સતાવાર જાહેરાત જોવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
Pingback: ધોરણ 10 પાસ ઉપર નોકરીની તક,આસામ રાયફલ્સ દ્વારા ભરતીની જાહેરાત - Class 3 exam