Your are blocked from seeing ads.

State Bank of India Recruitment 2023: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા માં પુરા ભારત માટે આવી ભરતી,ગુજરાતમાં પણ છે જગ્યાઓ

State Bank of India Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે.આજ ના સમય માં નોકરી મેળવવી એ મોટી વાત કહેવાય એમાં જો સરકારી નોકરી મળે તો આપનું તથા આપના પરિવાર ની જીવન બદલાઈ જાય. એટલે અમે દરરોજ સરકારી તથા ખાનગી નોકરી ની જાહેરાત ની વિવિધ માહિતી આપ ની સાથે શેર કરીએ છીએ. આજે ની ભરતી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા માં આવી છે. તો આ State Bank of India Recruitment 2023 પોસ્ટ ને છેલ્લા સીધી જરૂર વાંચજો અને આપ ના મિત્રો સાથે શેર જરૂર કરજો.

SBI ભરતી 2023

સંસ્થાનું નામ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
પોસ્ટનું નામ બિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ ફેસીલીટેટર
કુલ જગ્યાઓ 868
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023
સત્તાવાર સાઇટhttps://sbi.co.in
SBI ભરતી 2023

પોસ્ટનું નામ:

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ નિવૃત્ત બેંક અધિકારીની બમ્પર પોસ્ટ માટે ભરતી હાથ ધરી છે. આ ભરતીઓ માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માગે છે તેઓ SBIની અધિકૃત વેબસાઈટ પર જઈને ફોર્મ ભરી શકે છે.

Your are blocked from seeing ads.

કુલ જગ્યાઓ

જાહેરાતમાં જણાવ્યા અનુસાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ ફેસીલીટેટરની પોસ્ટ માટે 868 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાં નોકરીનું સ્થળ ભારતના અલગ અલગ શહેરો છે.

લાયકાત:

ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે.વધુમાં તમે મિત્રો, આ ભરતીમાં અરજી કરવા માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત તમે જાહેરાતમાં વાંચી શકો છો.

Your are blocked from seeing ads.

પગાર ધોરણ

SBI બેંકની આ ભરતીમાં તમે બિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ ફેસીલીટેટરની પોસ્ટ પર પસંદગી પામ્યા બાદ તમને બેંક દ્વારા દર મહિને રૂપિયા 40,000 પગારધોરણ ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા:

સૌ પ્રથમ બેંકની શોર્ટલિસ્ટિંગ કમિટી નક્કી કરશે કે ઉમેદવારોને કયા પરિમાણો પસંદ કરવા જોઈએ અને તે મુજબ, જો પૂરતી સંખ્યામાં અરજીઓ હશે તો તેમને ઇન્ટરવ્યુ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. આ પસંદગીના ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યુ 100 માર્કસનો હશે તેના ક્વોલિફાઇંગ માર્કસ બેંક દ્વારા નક્કી કરવામાં આવશે. તેના આધારે મેરિટ બનાવવામાં આવશે.

અગત્યની ની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ઘ્વારા 10 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 10 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2023 છે.

અરજી કઈ રીતે કરવી?

  • સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ https://www.sbi.co.in/web/careers અથવા https://bank.sbi/web/careers પર જાઓ.
  • ભરતી અથવા કારકિર્દી વિભાગમાં ‘એપ્લાય નાઉ’ બટન પર ક્લિક કરો.
  • ઓનલાઈન અરજી ફોર્મમાં તમામ જરૂરી વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • ભવિષ્યના સંદર્ભ માટે પૂર્ણ કરેલ અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લો.

ઉપયોગી લિન્ક

અરજી કરવા માટે અહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો

1 thought on “State Bank of India Recruitment 2023: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા માં પુરા ભારત માટે આવી ભરતી,ગુજરાતમાં પણ છે જગ્યાઓ”

  1. Pingback: તમારા જ જિલ્લામાં યોગ્યતા અનુસાર મેળવો નોકરી,અહીંથી કરો રજીસ્ટ્રેશન @anubandham.gujarat.gov.in - Class 3 exam

Comments are closed.