Your are blocked from seeing ads.

SSC દ્વારા 5000 જગ્યાઓ માટે મોટી ભરતીની જાહેરાત

સ્ટાફ સિલેક્શન ભરતી 2022: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કોમ્બિનેડ ગ્રેજ્યુએટ લેવલ (CGL) ની વિવિધ પોસ્ટની ભરતી માટે નું નોટિફિકેશન 17 સપ્ટેમ્બર ના રોજ જાહેર કરવામાં આવશે.SSC CGL ભરતી 2022 એ સ્ટાફ સિલેક્શન કમિશન માં નોકરી કરવા માંગતા યુવાનો માટે એક સુવર્ણ અવસર છે.સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા આસિસ્ટન્ટ ઓડિટર ઓફિસર અને બીજી જગ્યાઓની ભરતી માટે આવતીકાલે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે.

સ્ટાફ સિલેક્શન ભરતી

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા શોર્ટ નોટિફિકેશન પ્રસિદ્ધ કરીને જણાવવામાં આવ્યું છે કે SSC CGL ની ભરતીની જાહેરાત 10 સપ્ટેમ્બર ના રોજ જાહેર કરવામાં આવવાની હતી, પરંતુ ટેક્નિકલ કારણો ના લીધે 17 સપ્ટેમ્બરે તે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે.આ ભરતી માટેના ઓનલાઈન ફોર્મ 17 સપ્ટેમ્બર થી 01 ઓક્ટોબર 2022 સુધી SSC ની ઓફિશિયલ વેબસાઈટ પરથી ભરી શકાશે. કોઈપણ ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવનાર ઉમેદવાર આ ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકશે.

Your are blocked from seeing ads.

સ્ટાફ સિલેક્શન ભરતી – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામસ્ટાફ સિલેક્શન કમિશન
પોસ્ટનું નામSSC CGL
કુલ જગ્યાઓ
અરજી પક્રિયાઓનલાઈન
જોબ લોકેશનઇન્ડિયા
જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ17 સપ્ટેમ્બર 2022
ઓફિશિયલ વેબસાઈટssc.nic.in

પોસ્ટ

  • SSC CGL

જગ્યાઓ

  • 5000 થી વધુ

શૈક્ષણિક લાયકાત

  • કોઈપણ ગ્રેજ્યુએટ ઉમેદવાર સ્ટાફ સિલેક્શન CGL ની ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે. વિગતવાર માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

ઉમર મર્યાદા

  • ઉમેદવાર ની ઉંમર 18 થી 32 વર્ષની વચ્ચેની હોવી જોઈએ, કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટ છાટ આપવામાં આવશે.

અરજી ફી

Gen/OBC/EWSરૂ.100/-
SC/ST/Ex Servicemanકોઈ ફી નહિ

SSC CGL ભરતી 2022 ઓનલાઈન ફોર્મ

  • રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર SSC ની ઓફિશિયલ વેબસાઈટ www.ssc.nic.in પરથી તારીખ 17 સપ્ટેમ્બર 2022 થી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવાર ની પસંદગી કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT), લેખિત પરીક્ષા અને કોમ્પ્યુટર પ્રોફીયન્સી ટેસ્ટ અને ફાઈનલ મેરીટ લિસ્ટ ના આધારે કરવામાં આવશે.

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાત Click Here
સત્તાવાર સાઈટ Click Here
HomePageClick Here