શું તમે જાણો છો? બસ પર કેમ લખવામાં આવે છે બનાસ, આશ્રમ, મોઢેરા,ગીર વગેરે જેવા નામ

નમસ્કાર મિત્રો શું તમે જાણો છો કે આપણી ગુજરાતની બસો પર કેમ લખવામાં આવે છે સાબર, બનાસ, આશ્રમ, મોઢેરા, ગીર, સૂર્યનગરી જેવા અલગ અલગ નામ જો નથી જાણતા તો તમને જણાવી દઈએ આ લેખની અંદર…

મિત્રો ગુજરાતની તમામ બસને GSRTC એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ નામ થી ઓળખવામાં આવે છે. બીજું તમને જણાવી દઈએ કે ગુજરાત બસ વિભાગમાં કુલ 16 વિભાગો છે જેને આપણે ડીવીઝન તરીકે ઓળખીએ છીએ. અને આ બસોની ઉપર અલગ અલગ ડીવીઝનના નામ લખેલા હોય છે. હવે મિત્રો આપણે જાણીએ કે કઈ બસ પર કયા ડીવીઝનના નામ લખવામાં આવે છે.

GSRTC ડીવીઝન

મિત્રો નીચે તમે જોઈ શકો છો કે ગુજરાત બસ વિભાગમાં કયા બસ સ્ટેશન કયા ડીવીઝનમાં આવે છે :

આશ્રમ- અમદાવાદ ડીવીઝન

આશ્રમ- અમદાવાદ ડીવીઝન ની અંદર નીચે આપેલ આ બસ સ્ટેશનનો સમાવેશ થાય છે

 • અમદાવાદ
 • વિરમગામ
 • રાણીપ
 • ધોળકા
 • કૃષ્ણનગર
 • ધંધુકા
 • ચંડોળા
 • બાવળા
 • બારેજ
 • દહેગામ
 • ચાણદ
 • ગાંધીનગર

વિશ્વાસ-

વિશ્વામિત્ર- વડોદરા ડીવીઝન

વિશ્વામિત્ર- વડોદરા ડીવીઝનમાં આ બસ સ્ટેશનોનો સમાવેશ થાય છે

 • વડોદરા
 • પાદર
 • મકરપુરા
 • કરજણ
 • છોટાઉદેપુર
 • ડભોઇ
 • બાડેલી
 • વાઘોડિયા

કચ્છ- ભુજ ડીવીઝન

કચ્છ- ભુજ ડીવીઝનમાં આ બસ સ્ટેશનનો સમાવેશ થાય છે

 • ભુજ
 • ભચાઉ
 • માંડવી
 • રાપર
 • મુન્દ્રા
 • નળિયા
 • અંજાર
 • નખત્રાણા

નર્મદા- ભરૂચ ડીવીઝન

નર્મદા- ભરૂચ ડીવીઝનમાં આ બસ સ્ટેશનોનો સમાવેશ થાય છે

 • ભરૂચ
 • અંકલેશ્વર
 • જંબુસર
 • ઝઘડિયા
 • રાજ પીપળા
Read Also:-   Mahindra Scorpio ના ઓફરે જીત્યું લોકોનું દિલ 14 લાખની ગાડી માત્ર 4 લાખમાં

ગીર- અમરેલી ડીવીઝન

ગીર- અમરેલી ડીવીઝનમાં આ બસ સ્ટેશનોનો સમાવેશ થાય છે

 • અમરેલી
 • ધારી
 • સાવરકુંડલા
 • રાજુલા
 • બગસરા
 • કોડીનાર
 • ઉના

શેત્રુંજય- ભાવનગર ડીવીઝન

શેત્રુંજય- ભાવનગર ડીવીઝનમાં આ બસ સ્ટેશનોનો સમાવેશ થાય છે.

 • ભાવનગર
 • ગારીયાધાર
 • તળાજા
 • ગઢડા
 • મહુવા
 • બોટાદ
 • પાલીતાણા
 • બારવાળા

પાવાગઢ- ગોધરા ડીવીઝન

પાવાગઢ- ગોધરા ડીવીઝનમાં આ બસ સ્ટેશનોનો સમાવેશ થાય છે.

 • ગોધરા
 • દાહોદ
 • ઝાલોદ
 • હાલોદ
 • લુણાવાડા
 • બારિયા
 • સંતરામપુર

દ્વારકા- જામનગર ડીવીઝન

દ્વારકા- જામનગર ડીવીઝનમાં આ બસ સ્ટેશનોનો સમાવેશ થાય છે

 • જામનગર
 • દ્વારકા
 • ખંભાળિયા
 • ધ્રોલ
 • જામજોધપુર

સોમનાથ- જુનાગઢ ડીવીઝન

સોમનાથ- જુનાગઢ ડીવીઝનમાં આ બસ સ્ટેશનોનો સમાવેશ થાય છે

 • જુનાગઢ
 • ધોરાજી
 • પોરબંદર
 • માંગરોળ
 • વેરાવળ
 • બાંટવા
 • ઉપલેટા
 • જેતપુર
 • કેશોદ

સૌરાષ્ટ્ર- રાજકોટ ડીવીઝન

સૌરાષ્ટ્ર- રાજકોટ ડીવીઝનમાં આ બસ સ્ટેશનનો સમાવેશ થાય છે

 • રાજકોટ
 • મોરબી
 • ગોંડલ
 • ધાંગધ્રા
 • સુરેન્દ્રનગર
 • જશદન
 • ચોટીલા
 • વાંકાનેર
 • લીંબડી

સાબર- હિમતનગર ડીવીઝન

સાબર- હિમતનગર ડીવીઝનમાં આ બસ સ્ટેશનનો સમાવેશ થાય છે

 • હિમતનગર
 • પ્રાંતિજ
 • ઇડર
 • બાયડ
 • ભિલોડા
 • વિજાપુર
 • મોડાલ
 • માણસા
 • ખેડબ્રહ્મા

અમુલ- નડિયાદ ડીવીઝન

અમુલ- નડિયાદ ડીવીઝન માં આ બસ સ્ટેશનનો સમાવેશ થાય છે

 • નડિયાદ
 • ખેડા
 • આણંદ
 • કપડવંજ
 • બોરસદ
 • મહુધા
 • ખંભાત
 • માતર
 • ડાકોર
 • પેટલાદ
 • બાણસીદુરી

મોઢેરા- મહેસાણા ડીવીઝન

મોઢેરા- મહેસાણા ડીવીઝન માં આ બસ સ્ટેશનનો સમાવેશ થાય છે

 • મહેસાણા
 • વડનગર
 • વિસનગર
 • ચાણસ્મા
 • કડી
 • ખેરાલુ
 • મોઢેરા
 • હારીજ
 • બહુચરાજી
 • પાટણ
 • કલોલ
 • ઊંઝા

બનાસ- પાલનપુર ડીવીઝન

બનાસ- પાલનપુર ડીવીઝન માં આ બસ સ્ટેશનનો સમાવેશ થાય છે

 • પાલનપુર
 • થરાદ
 • ડીસા
 • અંબાજી
 • રાધનપુર
 • દિયોદર
 • સીધ્દ્ધપુર

સૂર્યનગરી- સુરત ડીવીઝન

સૂર્યનગરી- સુરત ડીવીઝન માં આ બસ સ્ટેશનનો સમાવેશ થાય છે

 • સુરત 1/2
 • માંડવી
 • અડાલજ
 • સોનગઢ
 • ઓલપાડ
 • બારડોલી
 • વલસાડ

દમણગંગા- વલસાડ ડીવીઝન

દમણગંગા- વલસાડ ડીવીઝન માં આ બસ સ્ટેશનનો સમાવેશ થાય છે

 • વલસાડ
 • વાપી
 • નવસારી
 • ધરમપુર
 • બીલીમોરા
 • આહવા

સરકારની યોજનાઓ, ભરતીઓ, પ્રાઇવેટ નોકરીઓ, જાણવા જેવું, રાશિફળ, હેલ્થ અપડેટ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર ટીપ્સ, તાજા સમાચાર વગેરે જેવી રસપ્રદ માહિતી જોવા તથા જાણવા માટે બન્યા રહો અમારી સાઈટ class3exam.com સાથે. માહિતી ગમી હોય તો તમારા મિત્રો તથા સ્નેહીજનો સાથે શેર કરજો જેથી એમના જ્ઞાનમાં પણ વધારો થાય અમારો આ આર્ટીકલ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર…..

Read Also:-   Tata Supar App: Share Price, Launch date, Features, Download and Other Details

ખાસ સૂચના : જો તમે આ આર્ટીકલ કોપી કરવા જઇ રહ્યા છો, તો એકવાર અમારી લેખિતમાં મંજુરી લેવી જરૂરી છે. નહીતર કોપી કરનાર પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મંજુરી લેવા માટે : [email protected]

Leave a Comment