Advertisements
ભારત દેશના ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા તથા આવક બમણી કરવા માટે ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ઘણી યોજનાઓ ચલાવી રહી છે. જેમાં PM Kisan Yojana હેઠળ ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6000 નો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ ભારતના તમામ ખેડૂતોને PM Kisan Yojana e-KYC Process 2022 કરવાનું રહેશે.
PM KISAN 12 મો હપ્તો
પ્રધાનમંત્રી કિસાન યોજનાના 11 હપ્તા ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવ્યા છે. હવે ખેડૂતો આગામી એટલે કે 12મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સુત્રો મુજબ, પીએમ કિસાન યોજનાનો 12મો હપ્તો ટૂંક સમયમાં ટ્રાન્સફર થઈ શકે છે. આ સન્માન રાશિ મેળવવા ખેડૂત લાભાર્થીએ PM Kisan e-KYC ફરજિયાત કરવાનું રહેશે.
PM KISAN 12 મો હપ્તો e-kyc
પીએમ કિસાન યોજના અંતર્ગત છેલ્લી તારીખ વધાર્યા બાદ, ખેડૂતો માટે વેબસાઈટ પર OTP આધારિત PM Kisan eKYC ને બંધ કરવામાં આવ્યું છે. હવે ખેડૂતોએ eKYC પુરુ કરવા માટે તમારા નજીકના જન સેવા કેન્દ્ર (CSC Center) પર જવું પડશે. CSC એટલે કે Common Service Center પર જઈ ખેડૂતો પોતાનું Biometric (ડીજીટલ અંગુઠાનું નિશાન) કરીને ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂરી કરી શકશે. દેશના બધા ખેડૂતો PM Kisan Yojana E-kyc હવે 31 Aug, 2022 સુધી કરી શકે છે.
E-KYC માટે ઉપયોગી ડોક્યુમેન્ટ
E-KYC કેવી રીતે કરાય
- સૌપ્રથમ Google માં જઈને “PM Kisan Yojana” ટાઈપ કરો.
- ત્યારબાદ PM Kisan Yojana e KYC ની અધિકૃત વેબસાઈટની મુલાકાત લો.
- Home Page ના સ્ક્રીનની જમણી બાજુએ ‘Faremer Corner’ હેઠળના ડ્રોપ-ડાઉન મેનૂમાંથી ‘eKYC’ (NEW) પર તમારે ક્લિક કરવાનું રહેશે.
- હવે આગળના પેજ પર ‘આધાર OTP Ekyc’ ફોર્મ ભરો, તમારો આધાર નંબર દાખલ કરીને ‘સર્ચ બટન પર ક્લિક કરો.
- એકવાર તમે Aadhar Link કરેલ મોબાઇલ નંબર દાખલ કર્યા બાદ, તમારા મોબાઇલ નંબર પર Text Message દ્વારા તમને OTP પ્રાપ્ત થશે.
- તમે OTP દાખલ કર્યા પછી, તમારું e KYC સફળતાપૂર્વક અપડેટ કરવામાં આવશે.
હેલ્પ લાઈન નંબર
- પીએમ કિસાન યોજના ટોલ ફ્રી નંબર 011–24300606
- પીએમ કિસાન હેલ્પલાઇન નંબર 155261
- પીએમ કિસાન યોજના ઈમેલ આઈડી [email protected]
અગત્યની લીંક
સતાવાર સાઈટ | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |
