Your are blocked from seeing ads.

SBI બેન્કના તમામ કસ્ટમરો માટે સારા સમાચાર, હવે મળશે….

Your are blocked from seeing ads.

એસબીઆઈમાં ખાતા રાખનારા ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. જો તમારું પણ આ બેંકમાં ખાતુ છે તો તમે ઘર બેઠા બેન્કિંગ સુવિધાઓનો ફાયદો લઇ શકો છો.

  • SBIના કરોડો ખાતાધારકો માટે Good News
  • તમે પોતાના ફોનમાં સેવ કરી લો આ નંબર
  • દરેક પ્રકારની સુવિધાઓનો ફાયદો લઇ શકો છો

State Bank of India: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં ખાતું ધરાવતા લોકો માટે મહત્વના સમાચાર છે. જો તમારું પણ ખાતું દેશની સૌથી મોટી સરકારી બેંકમાં છે તો જાણી લો તમારું પણ એકાઉન્ટ બ્લોક થઈ ગયું છે કે નહીં. હાલમાં એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમારું એકાઉન્ટ બ્લોક કરવાનું કહેવામાં આવી રહ્યું છે. પીઆઈબીએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.

SBI એ કર્યુ ટ્વિટ

જો તમારું પણ સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયામાં ખાતુ છે અને બેંકિંગ કામકાજ સાથે જોડાયેલી પરેશાની છે તો તમે મિનિટોમાં પોતાનુ કામ પતાવી શકો છો. એસબીઆઈએ ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને અમુક નંબર્સ જાહેર કર્યા છે, જેના પર તમને બેંકિંગ સુવિધાઓ મળશે. સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ પોતાના સત્તાવાર ટ્વિટમાં લખ્યું છે કે હવે તમને ચાલતા-ફરતા બેંકિંગ સહાયતા મળી શકે છે. જેના માટે તમારે માત્ર પોતાના ફોનમાં એક નંબર સેવ કરવાનો છે. એસબીઆઈ તરફથી બે નંબર જાહેર કરવામાં આવ્યાં છે, જેના પર દરેક પ્રકારની સુવિધાઓનો ફાયદો લઇ શકો છો.

Your are blocked from seeing ads.

હવે તમને બેંકિંગ સર્વિસ 24*7 મળશે

  • એકાઉન્ટ બેલેન્સ
  • છેલ્લાં 5 ટ્રાન્જેક્શન
  • ચેક બુકનુ સ્ટેટસ
  • ટીડીએસ ડિટેઇલ્સ
  • ડિપૉઝીટ ઈન્ટ્રસ્ટ સર્ટિફિકેટ વાઈ ઈ-મેલ
  • નવા એટીએમ કાર્ડની રિક્વેસ્ટ
  • જૂના એટીએમ કાર્ડને બ્લોક કરાવો

Leave a Comment

Your are blocked from seeing ads.