હાડકાના દુખાવા ની દવા: હાડકાના દુખાવા ખાસ કરીને શિયાળામાં શા માટે દુખાવો વધી જાય છે. સાંધામાં દુખાવો ઠંડીની ઋતુમાં સૌથી વધારે પરેશાન કરનાર સમસ્યાઓ માની એક સમસ્યા છે. આ સમસ્યા માત્ર વૃદ્ધોને નથી થતી, પણ ગમે તે ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. એટલે કે નાનાથી લઈને મોટા સુધી ગમે તે વ્યક્તિને આ સમસ્યા થઈ શકે છે.
વધારે પડતી ઠંડીથી સાંધાઓ દુખે છે અને સાંધામાં દુખાવો વધે છે. જેથી હરવા-ફરવામાં મુશ્કેલી પડે છે. તો આખરે કેમ ઠંડીની ઋતુમાં સાંધામાં દુખાવો વધે છે અને કેવી રીતે આ સમસ્યામાંથી મુક્તિ મળી શકે તો તેના વિશે આજે આપણે જાણીશું.
હાડકા અને સાધામા કેમ દુખાવો થાય છે?
હાડકા અને સાધામા કેમ દુખાવો થાય છે? : ઉંમરની સાથે-સાથે હાડકામાંથી કેલ્શિયમ અને અન્ય ખનિજ પદાર્થો ઘટવા લાગે છે. કોઈપણ સાંધામાં હાડકા એકબીજાના સંપર્કમાં નથી આવતા. સાંધાની વચ્ચે એક કાર્ટિલેજનુ એક લેયર હોય છે. જેવા આપણે વૃદ્ધ થવા લાગીએ છીએ, ત્યારે લેયર ને નરમ અને ચીકણો બનાવી નાખનાર લુબ્રિકન્ટ ઘટવા લાગે છે.
લિગામેઅન્ટસની લંબાઈ અને સ્થિતિસ્થાપકતા પણ ઓછી થાય છે. જેથી સાંધા જકડાઈ જાય છે. ઠંડીની ઋતુમાં સાંધાનો દુખાવો એટલે વધી જાય છે. ઠંડીના લીધે શરીરનું ઉષ્ણતાપમાન ઘટવાનું શરૂ થાય છે. શરીરમાં ઉષ્ણતાપમાન ની ઉણપ ના લીધે સાંધાની રક્તવાહિનીઓ સંકોચાઇ જાય છે એટલે કે સંકોચાવા લાગે છે.
જેથી સાંધા જકડાઈ જવાની સાથે દુખાવો શરૂ થાય છે. તો દુખાવાથી છુટકારો કેવી રીતે મેળવવો જોઈએ, સાંધાના દુખાવામાં રાહત મેળવવા માટે હળદર અને અસ્થિ શ્રુખલા એટ્લે કે હાડસાંકળનો છોડ બનેનો ઉપયોગ ખૂબ જ લાભકારક રહે છે. આ વસ્તુ સાંધાના દુખાવામાં ખૂબ જ જલ્દી અસર કરે છે.
હળદર નો કઈ રીતે ઉપયોગ કરવો
હળદર નો કઈ રીતે ઉપયોગ કરવો :- સામાન્ય રીતે હળદરનો ઉપયોગ પાચનતંત્ર સુધારવા સોજાને ઓછા કરવા અને દુખાવામાં રાહત મેળવવા માટે અનેક વર્ષોથી કરવામાં આવી રહ્યો છે. હળદરમાં કરકયુમિન નામનુ તત્વ જોવા મળે છે. જે લાંબા સમયના દુખાવાથી મુક્તિ અપાવે છે. સાથે સાંધા અને માંસપેશીઓમાં નરમાશ પણ લાવે છે.
જેનાથી સાંધાની પીડા ઓછી થાય છે. હળદર દુખાવામાં તથા સોજાને મટાડવામાં મદદ કરે છે. રાત્રે ઊંઘતા પહેલા કાચી હળદર અને દૂધ મિક્સ કરીને ઉકાળી લો, પછી દૂધ ઠંડું થતાં દૂધનું સેવન કરવું. આ દૂધનું સેવન કરવાથી હાડકાના દુખાવા માંથી, સંધિવાનો દુખાવો માંથી, આર્થરાઇટિસ માંથી પણ આપણે બચી શકીએ છીએ, અને જો તે આપણે રોગો થયા હશે તો ધીરે-ધીરે તે મટવા લાગશે.
અસ્થિ શ્રુખલા નો કઈ રીતે ઉપયોગ કરવો
અસ્થિ શ્રુખલા નો કઈ રીતે ઉપયોગ કરવો :- આ એક આયુર્વેદિક ઔષધી છે. અસ્થિશ્રુખલા ને હાડકાને જોડવા માટે અસરકારક દવા મનાઈ છે. તેના છોડમાં લાલ રંગના વટાણાના દાણા જેવા ફળ લાગે છે. આ છોડની વેલ 6 મીટર લાંબી હોય છે. આ છોડની ખાસિયત એ છે. કે હાડકાંને જોડવાની સાથે સાથે સોજો પણ ઘટાડે છે. આ છોડ સાંધાના દુખાવાને દૂર કરે છે, અને હાડકાંને મજબૂત કરે છે.
અસ્થિ શ્રુખલામા સોડિયમ, પોટેશિયમ, કાર્બોનેટ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. એમાં રહેલું કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવે છે અને અનેક ગુણોથી ભરપૂર આ છોડની સરળતાથી ધરમા ઉગાડી પણ શકાય છે. તો ચાલો જાણીએ કે આ છોડનું સેવન કઈ રીતે કરવું જોઈએ.
હાડકાના દુખાવા ની દવા
હાડકાના દુખાવા ની દવા: હાડકાના દુખાવા ખાસ કરીને શિયાળામાં શા માટે દુખાવો વધી જાય છે. સાંધામાં દુખાવો ઠંડીની ઋતુમાં સૌથી વધારે પરેશાન કરનાર સમસ્યાઓ માની એક સમસ્યા છે. આ સમસ્યા માત્ર વૃદ્ધોને નથી થતી, પણ ગમે તે ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. એટલે કે નાનાથી લઈને મોટા સુધી ગમે તે વ્યક્તિને આ સમસ્યા થઈ શકે છે.
વધારે પડતી ઠંડીથી સાંધાઓ દુખે છે અને સાંધામાં દુખાવો વધે છે. જેથી હરવા-ફરવામાં મુશ્કેલી પડે છે. તો આખરે કેમ ઠંડીની ઋતુમાં સાંધામાં દુખાવો વધે છે અને કેવી રીતે આ સમસ્યામાંથી મુક્તિ મળી શકે તો તેના વિશે આજે આપણે જાણીશું