એમેઝોનના ડીજીટલ પ્લેટફોર્મ પર સ્માર્ટફોન મેગા સેલ ચાલી રહ્યો છે. અહીંથી ગ્રાહક પ્રખ્યાત આધુનિક ફોનને ઓછી કિંમતમાં ખરીદી શકે છે. આ સેલમાં 5G સ્માર્ટફોન Galaxy M42 પર ભારી ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહી છે. સેમસંગ ગેલેકસ M42 5G બે સ્ટોરેજ ઓપ્શન 6GB RAM + 128GB અને 8GB RAM + 128GB વેરિએન્ટમાં આવે છે. ફોનના સામાન્ય વેરિયંટની કિંમત 21,999 રૂપિયા છે. ત્યાં, ફોનનું ટોપ પ્રકારમાં 23,999 રૂપિયામાં આવે છે. પરંતુ ઓફર હેઠળ ફોનને ઓછી કિંમતમાં ખરીદીને વસાવી શકો છો.
સેમસંગ કંપનીનો સૌથી સસ્તો 5G ફોન
આજે આપણે સેમસંગ F23 (5G) મોબાઇલની માહિતી અંગે ચર્ચ કરીશું. આ મોબાઇલ 6 GB RAM, 128 GB ROM અને 5000 mAh બેટરી સાથે આ ફોન આવે છે. અને આ મોબાઇલમાં ખાશ વાત એ છે કે Qualcomm Snapdragon 750G પ્રોસેસર સાથે આ મોબાઇલ એમેજોન આવે છે.
સેલમાં ફોનને HDFC બેન્ક કાર્ડથી ખરીદવા પર 2,000 રૂપિયા ઇન્સ્ટન્ટ કેશબેક મળશે. એ ઉપરાંત એમેઝોન પર 1000 ની કુપન આપવાંમાં આવી રહી છે. સાથે જ એની ખરીદી પર એક્સચેન્જ અને નો-કોસ્ટ EMI નો પણ ફાયદો આપવામાં આવે છે.
સેમસંગ કંપનીનો સૌથી સસ્તો 5G ફોન ફીચર્સ
આ ફોન 6.6 ઇંચ HD+ ઇન્ફિનિટી-U ડિસ્પલે સાથે આવે છે, જે દિવસના ઉજાસમાં પણ તમે ખુબ સારી વ્યલિન્ગ આપશે. પ્રોસેસર તરીકે આ ફોનમાં Snapdragon 750G ઓક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન બ્લૅજીંગ ફાસ્ટ LPDDR4x 8GB RAM સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું. સેમસંગનો નવો એન્ડ્રોઇડ 11 આઉટ ધ બોક્સ One UI 3.1 પર કામ કરે છે.
જાણો મોબાઈલની કિંમત | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |